Samast Vaishnav Vanik Parivar
શ્રીજી અને શ્રીકૃષ્ણ

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (S V V P) દ્વારા ગુજરાત મૂળના અને સમગ્ર વિશ્વ માં ફેલાયેલા ૧૫૦૦૦ થી વધુ વૈષ્ણવ વણિક પરિવારોનું એકમાત્ર અજોડ અને અદ્રિતીય સંગઠન છે આપ સૌ પરિવારજનો તેમાં સહભાગી છો તે આનંદ અને ગૌરવની વાત છે .૧૩૧ જેટલા વૈષ્ણવ વણિક ઘટકો/ સમૂહો/ મંડળ અને દુનિયા ભાર માં ફેલાયેલા વૈષ્ણવ વણિક પરિવારો (S V V P) સાથે હમકદમ બનીને રચનાત્મક કાર્યક્રમો દ્વારા વૈશ્વિક પહેચાન બનાવી છે.

(S V V P) બૃહદનો હરહંમેશ અભિગમ રહ્યો છે કે સમયાંતરે (S V V P) પદાધિકારીઓ તથા જ્ઞાતિ / ઘટકોના પદાધિકારીઓની સાથે સંકલન કરીને મિટિંગનું આયોજન કરવું. (S V V P) ની પ્રવૃતિઓથી સૌ કોઈને વાકેફ કરવા , વિચારોનું આદાન-પ્રદાન કરવું અને ભવિષ્યના કાર્યક્રમો - યોજનાઓ અંગે ચર્ચા- વિચારણા કરીને વૈષ્ણવ વણિક સમાજને કાર્યશીલ તેમજ પ્રગતિશીલ બનાવવો.

આ સાથે (S V V P) બૃહદ વૈશ્વિક સ્તરે ફેલેયેલા તમામ વૈષ્ણવ વણિકો ને આ ડિજિટલ માધ્યમ માં જોડાવા આવવાહન કરે છે.

Total Active Members
26,396
About Us

Samast Vaishnava Vanik Parivar (SVVP) is a community of Vaishnava Vanik families of Gujarat origin, in and outside India. This is our official website and through this platform, we aim to create a strong online network of Vaishnavas, so that we can help one another, be it in any aspect of life. SVVP group organises various social events, interactive programs and networking meet-ups to make the Vaishnava Vanik Samaj more accessible, helpful and active.

How to register?
  • To register, first, you need a reference code from any present member of the SVVP group.
  • In further registration, you must fill in personal and family details.
  • Confirmation of membership will be provided within 45 days from the date of registration.(Verification of the account will be according to the terms and conditions set by the group)
activityFew of our activities we carry at our centers
member directoryAccess the personal, professional and contact details of all the members.
matrimonialMatch with potential partners for own self/family member.
business forumGrow your professional network, and connect with other businesses.
Job PortalA platform for both employees and employers to seek out one another.
eventsStay updated on various social events organised by the SVVP group.
doctors wingObtain contact details of all the Doctors in the SVVP group.
downloadDownload newsletters, and event/activity participation forms.
Government schemesGet The Know How Of Government Schemes And Benefits.