આપણા વિસ્તાર ની હાલ ની Covid-19 ની પરિસ્થિતિ ને અનુલક્ષી ને SVVP સુરત દ્વારા સમાજના જે દર્દીને ઓક્સીજન ની જરૂરીયાત હોય એમને વિનામૂલ્યે ઓક્સીજન કન્સન્ટ્રેટર મશીન (OC) આપવા ની વ્યવસ્થા કરેલ છે.