whatsApp Business Webinar
26 May, 2021
જય શ્રી કૃષ્ણ 🙏🏻
એસવીવીપી બિઝનેસ ફોરમ 2021:
એસવીવીપી બિઝનેસ ફોરમ તમને માસિક મીટિંગ માં ભાગ લેવા આમંત્રણ આપે છે.
29 મી મે, 2021 ના રોજ સમય 8:30 am.
આ વખતે નિયમિત બિઝનેસ મીટિંગ ની સાથે ખાસ વ્હોટ્સએપ બિઝનેસ માટે ડિજિટલ માર્કેટિંગ પર તાલીમ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
"વ્હોટ્સએપ બિઝનેસ?"
વોટ્સએપ બિઝનેસ એટલે શું?
વ્હોટ્સએપ બિઝનેસ કેવી રીતે વ્યાપાર ને ડિજિટલી સ્ટ્રીમલાઇન કરવા માટે મદદ કરે છે?
બ્રોશર્સ, વિઝિટિંગ કાર્ડ, કેટલોગને કેવી રીતે બનાવવું / અપલોડ કરવું વગેરે.
Whatsapp Business ની અન્ય બીજી સુવિધાઓ નો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે એસવીવીપી બિઝનેસ ફોરમે ડિજિટલ બિઝનેસ માર્કેટિંગ. ટ્રેનર: શ્રી.કોમલકુમાર શાહ સર્ટિફાઇડ ટેકનોલોજી ટ્રેનર ને આમંત્રિત કર્યા છે, આશા છે કે આપ સૌને તેનો લાભ લેવા વિનંતી 🙏🏻
એસવીવીપી બિઝનેસ ફોરમ મીટિંગ ની જોડાવાની લિંક ટૂંક સમયમાં મોકલવામાં આવશે.
આભાર
🙏 એસવીવીપી બિઝનેસ ફોરમ મેનેજમેંટ 🙏
Contact number
SVVP BF
+91 99131 13101
suratsvvp@gmail.com