SVVP
આત્મનિર્ભર મહિલા બિઝનેસ ફેર
03 Aug, 2021
Latest News

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ( Svvp surat ) મહિલા વિંગ દ્વારા આયોજિત રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આત્મનિર્ભર મહિલા બિઝનેસ ફેરનું આયોજન  તારીખ 15 / 8 /2021 રવિવારના રોજ  સવારે 10:30 થી રાત્રિના 09:00 સુધી કરવામાં આવેલ છે.
સ્થળ - જીવન વિકાસ ટ્રસ્ટ  સ્કૂલ, ગુજરાત ગેસ કંપની ની બાજુમાં, અડાજણ ગામ,સુરત.