SVVP
SVVP બિઝનેસ ફોરમ મીટીંગ.તારીખ ૧૩.૦૮.૨૧,શુક્રવાર
16 Aug, 2021
Latest News

SVVP બિઝનેસ ફોરમ મીટીંગ.
તારીખ ૧૩.૦૮.૨૧,શુક્રવાર

# રાષ્ટ્રગીત સાથે મીટીંગ ની શરૂઆત 
# ૯૦થી વધુ બિઝનેસ ફોરમ ના સભ્યો ની હાજરી
# 30 સેકન્ડનું હાજર મેમ્બર દ્વારા પોતાના બિઝનેસ વિશે નું પ્રેઝન્ટેશન 
# સભ્ય દ્વારા એકબીજાને પોતાના બિઝનેસ ની માહિતી આપવા માટે વન ટુ વન મિટિંગ  
# SVVP સુરતના પ્રમુખશ્રી દક્ષેશભાઈ શાહનુ સંબોધન 
# SVVP ની વેબસાઈટ www.svvpsurat.com વિશેની માહિતી 
# ડિનર દરમ્યાન પણ  એકમેક નો પરિચિયનો સુંદર અવસર.
# SVVP બિઝનેસ ફોરમના પ્લેટફોર્મ દ્વારા બિઝનેસ આપ્યા અને લીધાની માહિતી માટે તથા થેન્ક્સ નોટ, ટેસ્ટીમોનીઅલ માટે google ફોર્મ વિશેની માહિતી આપી. 
# બિઝનેસ ડેવલપમેન્ટ માટે જરૂરી પર્સનલ ડેવલપમેન્ટ માટે ની ૨ દિવસ ના ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન ની ચર્ચા.

🙏Team SVVP🙏
🪀- 9913113101