SVVP
આત્મનિર્ભર મહિલા બિઝનેસ ફેર
16 Aug, 2021
Latest News

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સુરત લેડીઝ વિંગ  દ્વારા આયોજીત આત્મનિર્ભર મહિલા બિઝનેસ ફેર મા અંદાજે રૂપિયા 500000 કે તેથી વધુ નો બિઝનેસ થયો હતો ત્થા 2500 થી 3000 વ્યક્તિએ આ બિઝનેસ ફેર ની મુલાકાત કરી હતી આ સાથે સુરત શહેર ના મેયર શ્રીમતી  હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેર ઉપપ્રમુખ તેજલબેન કાપડિયા, કોર્પોરેટર વૈશાલીબેન શાહ , સુરત પીપલ્સ બેંક ના માજી ચેરમેન અને ડિરેક્ટર શ્રી આશીતભાઈ ગાંધી,એસવીવીપી ના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ શાહ હાજર રહ્યા હતા.