લેડીઝવિંગ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ 2022
જેની આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોઈએ છે તે SVVP વાર્ષિક રંગોત્સવ આવી ગયો છે . તા. ૮/૧/૨૦૨૨ ના રોજ આપણો સૌનો ચહીતો કાર્યક્રમ આવી રહ્યો છે.