સરકારી યોજના અને આયુષ્યમાન કાર્ડ માર્ગદર્શન
07 Dec, 2021
સરકારી યોજના માટે "SVVP - Help Desk"
ગુજરાત સરકારશ્રીની બિન-અનામત વર્ગ માટે ૪% ના વ્યાજે ૧૦ લાખ સુધી ની લૉન માટે સરકાર દ્વારા તા.૦૧.૧૧.૨૧ થી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરુ થયેલ છે.
નીચે પ્રમાણે ની જરૂરિયાત માટે લૉન મળવા પાત્ર છે.
(૧) શૈક્ષણિક અભ્યાસ
(૨) સ્વરોજગાર નાના વેપાર / વાહન માટે
(૩) ટયુશન સહાય યોજના
(૪) JEE, NEET, GUJCET પરીક્ષા માટે કોચિંગ સહાય
(૫) સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય
(૬) ભોજન બિલ સહાય
જો આપના પરિવાર કે જ્ઞાતિ માં કોઈ લૉન લેવા મંગતા હોય, તો માર્ગદર્શન માટે સંપર્ક કરશો.
SVVP - Help Desk
(૧) શ્રી.કેતનભાઈ કે.શાહ 7874093002
(૨) શ્રી.ભદ્રેશભાઈ શાહ 9409262865
(૩) શ્રી.બંકીમભાઈ શાહ 9512399756