SVVP
ગોવિંદ ધામ હવેલી વેસુ
07 Dec, 2021
Latest News

શ્રી ગોકુલેન્દુ પ્રભુની કૃપા એવ° શ્રીવલ્લભના આશીર્વાદથી સુરતના વેસુ વિસ્તારમાં વૈષ્ણવ સંપ્રદાયની એક નૂતન "ગોવિંદ ધામ હવેલી" સાકાર થઇ રહી છે. આજે તા.૦૫.૧૨.૨૧ ને રવિવારે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રના રેલ્વે અને ટેક્સટાઈલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા.