SVVP
મેગા ઇવેન્ટ
04 Mar, 2022
Latest News

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પ્રસ્તુત કરે છે મેગા ઇવેન્ટ કે જ્યાં રમત, સંગીત, મોજ મસ્તી, સ્વાદિષ્ટ ભોજન સાથે બિઝનેસ મેળા કે જ્યાં આપણા વૈષ્ણવ વણિક વ્યાપારી સભ્યો તેમજ ઘરે થી વ્યવસાય કરતા આત્મનિર્ભર મહિલાઓના વિવિધ સ્ટોલસ. 5000 થી વધુ વ્યક્તિઓના સીધા સંપર્ક માં આવવાની તક. આપના વ્યવસાય ને પરિવાર ના સભ્યો સુધી પહોંચવા ની વર્ષ માં આવતી એક તક. આપનો સ્ટોલ આજે જ બુક કરાવો. જૂજ સ્ટોલ બાકી. વધુ માહિતી માટે સંપર્ક 👆