SVVP
SVVP T-10 Cricket Tournament, “COOLLINE CUP”
10 Apr, 2022
Latest News

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, સુરત દ્વારા કુલલાઇન કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા.૦૯.૦૪.૨૨ ને શનિવારે લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ  સ્ટેડિયમ , પીપલોદ ખાતે રમાયેલ હતી. 
ફાઇનલ મેચ માં ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી ( યુવા તેમજ ખેલ મંત્રાલય) આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા. 

તેઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક યુવાઓને ઉત્સાહિત અને પ્રોત્સાહીત કર્યા હતા તથા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા થતા સામાજિક કાર્યોને પણ બિરદાવ્યા હતા.
ટુર્નામેન્ટમાં સમાજની ૨૮ ટીમોએ ભાગ લીધો હતો.
ફાઇનલ મેચમાં ટીમ સ્પોન્સર્સ, સુરતના વૈષ્ણવ વણિક અગ્રણીઓ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ના સભ્યો મોટી સંખ્યામાં સહકુટુંબ હાજર રહ્યા હતા.
💐🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻💐