SVVP
Svvp Cricket 2022
11 Dec, 2022
Latest News

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સુરત દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ Svvp Cricket 2022  નુ  તા ૧૮ ડિસેમ્બર ૨૦૨૨  રવિવાર તથા તા ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ રવિવાર  ના રોજ બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ હજીરા સુરત મુકામે થઈ રહીયુ છે. 

 આ ટુર્નામેન્ટ ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૨ છે. એક ટીમ ની Entry Fees ₹ ૪૫૦૦ તથા individual Players ની Entry Fees ₹ 300 નક્કી કરવામાં આવી છે.
 Svvp Cricket 2022 નુ ફોર્મ અહીં આપવામાં આવીયું છે.

Svvp WhatsApp Mobile :- +91 9913113101

 

Bawaji Cricket Ground

બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ

https://goo.gl/maps/nzDi6Ug7EEYiSCP3A