SVVP
SVVP Business Mela with Fun fair & Music Mela 2023
12 Jan, 2023
Latest News

SVVP Surat ની મેગા ઇવેન્ટ SVVP Business Mela with Fun fair & Music Mela 2023 ૫૦૦૦ થી વધુ વૈષ્ણવ વણિક સભ્યો સુધી આપના વ્યવસાય, ઉદ્યમ ને પ્રચાર કરવાની ઉત્તમ તક, ૧૦૦ થી વધુ સ્ટોલ, સ્વાદિષ્ટ વ્યંજન સાથે મ્યુઝિક મસ્તી મજા, વેલે પાર્કિંગ સાથે વિશાળ ચોગાન. સ્ટોલ બુકિંગ અને સ્પોન્સરશીપ માટે આજે જ સંપર્ક કરો. Team SVVP.