FAMILY FUN FAIR
03 Mar, 2023
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, સુરત તા.૨.૦૩.૨૦૨૩ જયશ્રી કૃષ્ણ, SVVP દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ "ફેમિલી ફન ફેર" નું આયોજન તા.૦૫.૦૩.૨૦૨૩ રવિવાર, સાંજે ૫ કલાકથી, સ્થળ: SMC ગેલેક્સી પાર્ટી પ્લોટ, ગેલેક્સી સર્કલ પાસે, પાલ, સુરત. બિઝનેસ મેળો, ફૂડ મેળો, સંગીત, કીડ્સ ઝોન, સરકારી અધિકારીઓ નું સન્માન જેવા કાર્યક્રમો નું આયોજન કરેલ છે. શ્રી.સી.આર.પાટીલ , સાંસદ, પ્રમુખ, ગુજરાત પ્રદેશ,ભાજ પા. ફેમિલી ફન ફેર ની શુભેચ્છા મુલાકાત લેશે. સર્વે સભ્યોને પરિવાર ના વડીલો અને બાળકો સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે. 🙏Team SVVP 🙏 નોંધ: 4 વ્હીલર પાર્કિંગ ગેલેક્સી પાર્ટી પ્લોટ ની સામે ના વિશાળ પ્લોટ માં રાખેલ છે. 2 વ્હીલર પાર્કિંગ ગેલેક્સી પ્લોટ માં રહેશે. 4 વ્હીલર માટે વેલે પાર્કિંગ ની સુવિધા રાખેલ છે.
Svvp WhatsApp Number
+91 9913113101
www.svvp.in