SVVP
*SVVP દ્વારા સભ્યો માટે મેગા હાઉસી* નું આયોજન
12 Oct, 2024
Latest News

*SVVP દ્વારા સભ્યો માટે મેગા હાઉસી* નું આયોજન *તા.૧૯/૧૦, શનિવાર, રાત્રે ૯ કલાકે* કરવામાં આવ્યું છે.

 

હાઉસી નાં *૨ રાઉન્ડ* રમાડવામાં આવશે.

 

*બમ્પર ઇનામ - ચાંદી*

અડધો(૧/૨)કિલો ચાંદી

અને

પા (૧/૪) કિલો ચાંદી

 

*બીજું ઈનામ*( બંને રાઉન્ડ)

LED TV

 

*આ ઉપરાંત બીજા ૧૦૦ થી વધુ ઇનામો*

 

એન્ટ્રી પાસ (₹ ૨૦૦ / ₹૧૦૦) સાથે બંને રાઉન્ડ ની ૧-૧ હાઉસી ની ટીકીટ આપવામાં આવશે 

 

હોલમાં પ્રવેશ સમયે કીટ માં બોલપેન અને ગિફ્ટ આપવામાં આવશે.

 

*SVVP સભ્યો માટે હાઉસી નાં એન્ટ્રીપાસ*

*તા.૧૧ અને ૧૨ (શુક્ર, શનિ)* ઓકટોબર.

*સાંજે:*

૭ થી ૯ કલાક

*સ્થળ :*

SVVP કાર્યાલય

યૂજી/૨૫-૨૬, એસ્કોન પ્લાઝા,

આનંદમહલ રોડ,

અડાજણ રોડ, સુરત.

 

🙏Team SVVP🙏